તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેડિકલ સહાય યોજનાનો પ્રારંભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ગીતગુર્જરી સંઘમાં મેડિકલ સહાય યોજનાનો શુભારંભ કરાયો છે. પૂ. નર્મદાબાઇ મ.સ. આદિઠાણાનો ચાતુર્માસ પ્રાપ્ત થયેલ છે. ત્યારે સંઘમાં શારદાબેન રતિલાલ ઓધવજી મહેતા તથા ભાવનાબેન ભુપતભાઇ ઓધવજી મહેતા પડધરીવાળાએ મેડિમલ સહાય યોજનામાં દાન આપ્યું છે. સાધર્મિક મેડિકલ સહાયનો લાભ શહેરમાં વસતા જરૂરિયાતમંદ જૈન સાધર્મિક લોકોને અપાશે. વધુ વિગત માટે સંઘનો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો