તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટમાં વરસાદી ગંદકી, પાણીજન્ય રોગચાળો વકર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટમાં વરસાદી ગંદકી, પાણીજન્ય રોગચાળો વકર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટમાંક્યારેક તડકો અને ક્યારેક ઝરમરિયા ઝાપટાં વરસતા રહે છે. આવા મિશ્ર વાતાવરણ વચ્ચે તાવ, શરદી, મલેરિયા અને કમળા સહિતના રોગચાળાએ ભરડો લીધો છે. મનપાના રોગચાળા અંગેના રિપોર્ટમાં શરદી-ઉધરસ, તાવ, મરડા અને ઝાડા-ઊલટીના 630થી વધુ તથા, કમળાના વધુ 7 કેસ, ન્યૂમોનિયાના 8, ટાઇફોઇડના 4 અન્ય તાવના 11 કેસ નોંધાયા છે. ઉક્ત આંકડા માત્રને માત્ર મનપાના આરોગ્ય કેન્દ્રો, સરકારી હોસ્પિટલમાં નોંધાયા હોય તે છે. ખાનગી હોસ્પિટલ અને લેબોરેટરીમાં થયેલા પરીક્ષણોની વિગત જો મેળવવામાં આવે તો રોગચાળાની સ્થિતિ વધુ ગંભીર બની હોવાની શંકા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો