• Gujarati News
  • National
  • રાજકોટ |સૌરાષ્ટ્ર યુનિવર્સિટીદ્વારા લેવાયેલી પરીક્ષાના પરિણામ જાહેર કરાયા છે. એમ.એ.સેમેસ્ટર 3

રાજકોટ |સૌરાષ્ટ્ર યુનિવર્સિટીદ્વારા લેવાયેલી પરીક્ષાના પરિણામ જાહેર કરાયા છે. એમ.એ.સેમેસ્ટર-3

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |સૌરાષ્ટ્ર યુનિવર્સિટીદ્વારા લેવાયેલી પરીક્ષાના પરિણામ જાહેર કરાયા છે. એમ.એ.સેમેસ્ટર-3 ઇકોનોમીક પરિણામ નીલ રહ્યું હતું. અંગ્રેજીનું 22.50,ગુજરાતીનું 75, હિન્દીનું 60, હિસ્ટોરીનું 60, ફિલોશોફીનું પરિણામ નીલ અને ફિઝીયોલોજીનું 25, સંસ્કૃતનું 100 ટકા, સોસિયોલોજીનું 100 તથા એમ સેમેસ્ટર-3 ઇકોનોમીક ન્યુનું 27.40, એમફિલ હિન્દી સેમેસ્ટર-2 સીબીસીએસ ન્યુનું 61.54 ટકા પરિણામ રહ્યું હતું.

પરિણામ | એમ.એ.સેમેસ્ટર-3, એમફિલનું પરિણામ જાહેર

અન્ય સમાચારો પણ છે...