• Gujarati News
  • National
  • રાજકોટ | માંધાતાપરિવાર તળપદા કોળી જ્ઞાતિ મંડળ રાજકોટ દ્વારા 24

રાજકોટ | માંધાતાપરિવાર તળપદા કોળી જ્ઞાતિ મંડળ રાજકોટ દ્વારા 24

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | માંધાતાપરિવાર તળપદા કોળી જ્ઞાતિ મંડળ રાજકોટ દ્વારા 24 સપ્ટેમ્બરના સવારે 8 કલાકથી વિદ્યાર્થી સન્માન સમારોહ અને યુવક યુવતીઓના પરિચય મેળાનું આયોજન કરાયું છે. ધોરણ 1 થી કોલેજ કક્ષાએ 80, 75, 70, 65, 60 ટકા મેળવનાર વિદ્યાર્થીઓએ માર્કશીટની નકલ 31 ઓગસ્ટ સુધીમાં રસાલા મસ્જિદ બિલ્ડિંગ, જામટાવર રોડ અથવા ચુનારાવાડ ચોક, ભીખાભાઇ ડાભીને પહોંચાડવાની રહેશે.

સન્માન | માંધાતા પરિવાર દ્વારા લગ્ન ઉત્સુકો માટે પરિચય મેળો

અન્ય સમાચારો પણ છે...