• Gujarati News
  • National
  • રાજકોટ | રાજકોટવૈદ્ય સભા દ્વારા રાજકોટ જિલ્લા આયુર્વેદ અધિકારીના સહકારથી

રાજકોટ | રાજકોટવૈદ્ય સભા દ્વારા રાજકોટ જિલ્લા આયુર્વેદ અધિકારીના સહકારથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાજકોટવૈદ્ય સભા દ્વારા રાજકોટ જિલ્લા આયુર્વેદ અધિકારીના સહકારથી સ્વાઇન ફ્લુ સામે રોગ પ્રતિરોધક ઉકાળાનું નિ:શુલ્ક વિતરણ કરાશે. 13 ઓગસ્ટના સવારે 6 થી 10 ધન્વંતરી મંદિર, રાજકોટ વૈદ્ય સભા, ધન્વંતરી માર્ગના છેડે, 34-પ્રહલાદ પ્લોટ, કેનાલ રોડ ખાતે ઉકાળાનું નિ:શુલ્ક વિતરણ કરાશે. ડો.એચ.એલ.મંડિર તથા તમામ વૈદ્યોએ જાહેર જનતાએ ઉકાળાનું સેવન કરવા અનુરોધ કર્યો છે.

આરોગ્ય | સ્વાઇન ફલૂના રોગ પ્રતિકારક ઉકાળાનું ફ્રી વિતરણ

અન્ય સમાચારો પણ છે...