• Gujarati News
  • National
  • બેભાન હાલતમાં બેનાં મોત નીપજ્યા

બેભાન હાલતમાં બેનાં મોત નીપજ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંતોષીનગરમાં રહેતા સંજયભાઇ ધીરૂભાઇ સીતાપરા (ઉ.વ.35) પોતાના ઘેર હતા ત્યારે બીમારી સબબ બેભાન થઇ જતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પ્ર.નગર પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. તેમજ રેલનગર પાસેના શિવાજી ટાઉનશિપમાં રહેતા મયૂરભાઇ મુગુટલાલ મહેતા (ઉ.વ.35) પોતાના ઘેર બેભાન થઇ જતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...