• Gujarati News
  • National
  • ધાર્મિક | પીતાંબરા બગલામુખી માતાનો 51 કૂંડી મહાયજ્ઞ યોજાશે

ધાર્મિક | પીતાંબરા બગલામુખી માતાનો 51 કૂંડી મહાયજ્ઞ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 રાજકોટ | પીતાંબર પીઠ શોધ સંસ્થાન દ્વારા 1 એપ્રિલના પીતાંબર બગલામુખી માતાનો 51 કૂંડી મહાયજ્ઞ રાજકોટમાં યોજાશે. આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી બગલામુખી માતાજીના ભાવિકો ઉપસ્થિત રહેશે. યજ્ઞમાં બેસવા ઇચ્છુક ભાવિકોએ નામ નોંધણી કરાવી લેવાની રહેશે. યજ્ઞમાં 51 દંપતીઓ આહુતિ આપશે. યજ્ઞમાં બેસનાર તમામને સિધ્ધ પીતાંબર યંત્ર, માતાજીનો ફોટો સહિતની સામગ્રી અપાશે. અનેક ભાવિકો જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...