• Gujarati News
  • National
  • અભ્યાસ | સૌ. યુનિ. દ્વારા બીકોમ સેમે 1ના પરિણામ જાહેર કરાયા

અભ્યાસ | સૌ. યુનિ. દ્વારા બીકોમ સેમે-1ના પરિણામ જાહેર કરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 રાજકોટ | નવેમ્બર - 2017માં લેવાયેલી બીકોમ સેમે-1(એક્સટર્નલ)ના પરિણામ શનિવારે જાહેર કરાયા હતા. જેમાં 47.23 ટકા પરિણામ જાહેર કરાયું હતું. જ્યારે બીકોમ રિપિટરનું 50 ટકા પરિણામ જાહેર કરાયું હતું. રિએસેસમેન્ટ વિદ્યાર્થીઓ 9 માર્ચ સુધીમાં અરજી કરી શકશે. ઉપરાંત બીકોમ સેમે-1(એક્સટર્નલ)ના વિદ્યાર્થીઓ પુન:મુલ્યાંકનના ફોર્મ external. saurashtrauniversity.co.in પર ઓનલાઇન ભરી શકશે.

અન્ય સમાચારો પણ છે...