તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | વિવેકાનંદયૂથ ક્લબ દ્વારા કોટેચા ગર્લ્સ હાઇસ્કૂલમાં બ્લડ ગ્રૂપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | વિવેકાનંદયૂથ ક્લબ દ્વારા કોટેચા ગર્લ્સ હાઇસ્કૂલમાં બ્લડ ગ્રૂપ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | વિવેકાનંદયૂથ ક્લબ દ્વારા કોટેચા ગર્લ્સ હાઇસ્કૂલમાં બ્લડ ગ્રૂપ ચેકઅપનો કેમ્પ યોજાયો હતો. ફિલ્ડ માર્શલ બ્લડ બેંકના સહકારથી યોજાયેલા કેમ્પમાં 600થી વધુ વિદ્યાર્થિનીઓના બ્લડ ગ્રૂપ ચેક કરી આપવામાં આવ્યા હતા. બ્લડ ગ્રૂપિંગ થયેલ તમામ વિદ્યાર્થિનીઓને કાર્ડ અપાયા. દિનેશ ગોવાણી, ચેતન વ્યાસ, હસુભાઇ સાટોડિયા, મહેશભાઇ અને બ્લડ બેંકના ટ્રસ્ટી પ્રશાંતભાઇ મહેતા, અનુપમ દોશી, મીતલ ખેતાણી, શાળાના આચાર્યા સ્વાતિબેન જોષી હાજર રહ્યા હતા.

વિવેકાનંદ ક્લબ દ્વારા બ્લડગ્રૂપ કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો