તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | વાળંદસમાજના લગ્ન ઉત્સુકો માટે 23મી જુલાઇને શનિવારે સવારે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | વાળંદસમાજના લગ્ન ઉત્સુકો માટે 23મી જુલાઇને શનિવારે સવારે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | વાળંદસમાજના લગ્ન ઉત્સુકો માટે 23મી જુલાઇને શનિવારે સવારે 8 થી 1 શેઠ મંગળદાસ ટાઉન હોલ, આશ્રમ રોડ, એલિસબ્રિજ અમદાવાદ ખાતે જીવનસાથી પસંદગી મેળો યોજાશે. વિજયભાઇ કાંજિયાના માર્ગદર્શન હેઠળ યોજાનાર પસંદગી મેળામાં સમસ્ત વાળંદ, નાયી, સેના સમાજના યુવક યુવતીઓ મોટી સંખ્યામાં હાજર રહેશે. કાર્યક્રમમાં વિજયભાઇ બગથરિયા, દેવુભા વાજા, રાજેશભાઇ કારેલિયા, અરવિંદભાઇ સોલંકી વગેરે હાજર રહેશે.

વાળંદ સમાજમાં જીવનસાથી પસંદગી મેળો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો