તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | બોલબાલાચેરિટેબલ ટ્રસ્ટ અને સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ શહેર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | બોલબાલાચેરિટેબલ ટ્રસ્ટ અને સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ શહેર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | બોલબાલાચેરિટેબલ ટ્રસ્ટ અને સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ શહેર પોલીસ દ્વારા સિનિયર સિટીઝન્સ માટે પ્રવાસ યોજાયો હતો. 800 જેટલા વડીલોએ ગૌશાળા, સ્વામીના ગઢડા, શનિદેવ મંદિર, સાળંગપુર, કષ્ટભંજન, પાળિયાદના મુખ્ય મંદિરના દર્શન કર્યા હતા. યાત્રામાં તબીબી ટીમ, નાસ્તો, પાણીની સેવા અને 28 સ્વયંસેવકોએ વડીલોની સેવા કરી હતી.

બોલબાલા દ્વારા વડીલોનો પ્રવાસ સંપન્ન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો