તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • { રાજકોટ | પટેલસમાજ દ્વારા રાહતદરે નોટબુક, ચોપડાનું વિતરણ સવારે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

{ રાજકોટ | પટેલસમાજ દ્વારા રાહતદરે નોટબુક, ચોપડાનું વિતરણ સવારે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
{ રાજકોટ | પટેલસમાજ દ્વારા રાહતદરે નોટબુક, ચોપડાનું વિતરણ સવારે 10 થી 12 રણછોડ વિદ્યાલય, મવડી રોડ ખાતે કરવામાં આવી રહ્યું છે.

{રાજકોટ | રાજકોટમ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના સભાસદોને વર્ષ 2014-15ની ભેટ અપાઇ. સભાસદોએ 30 જુલાઇ સુધી કચેરીમાં સંપર્ક સાધવો.

{રાજકોટ | વિકાસશરાફી સહકારી મંડળની 16મી વાર્ષિક સાધારણ સભા 24 જુલાઇના સવારે 11 કલાકે શક્તિકૃપા, 8-રઘુવીરપરા, ગરેડિયાકૂવા રોડ ખાતે યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો