તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‌‌BA LLBનું િરઝલ્ટજાહેર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિવર્સિટીદ્વારા મે-જુલાઇમાં લેવાયેલી બીએએલએલબી 1 થી 8 સેમેસ્ટરના પરિણામ જાહેર કરાયા હતા. જેમાં સેમે-1નું 99.01, સેમે-2નું 89.47, સેમે-3નું 100, સેમે-4નું 100, સેમે-5નું 100, સેમે-6 88, સેમે-7નું 100, સેમે-8નું 85.17 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. રિએસએસમેન્ટ અને રીચેકિંગ 1 ઓગસ્ટ સુધીમાં કરી શકાશે. જ્યારે યુનિવર્સિટી દ્વારા એપ્રિલ-2016માં લેવાયેલી એમએસડબલ્યુ સેમે-2નું 78.01 ટકા પરિણામ જાહેર કરાયું હતું. જેનું રીએસેસમેન્ટ 1 ઓગસ્ટ સુધીમાં કરી શકાશે. બધા પરિણામ વેબસાઇટ પર મુકી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો