તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રોફેસરો જર્મનીની મુલાકાતે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અદ્યતનટેક્નોલોજીની માહિતી મેળવવા સબબ મારવાડી કોલેજના મિકેનિકલ વિભાગના એચઓડી પ્રો.નિકુંજ રાચ્છ અને પ્રો.કાર્તિક પીપળિયા જર્મની ખાતેની શૈક્ષણિક સંસ્થાની મુલાકાત લીધી હતી અને શૈક્ષણિક બાબતે તાલીમ પ્રાપ્ત કરી હતી. કોલેજ તરફથી વર્ષ 2012માં ઉપરોક્ત સંસ્થા સાથે ઓમઓયુ કરવામાં આવ્યા હતા. અદ્યતન ટેક્નોલોજીથી મારવાડી કોલેજના વિદ્યાર્થીઓ માહિતગાર થશે તેમ કોલેજના ચેરમેને યાદીમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો