તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ઔષધીય વૃક્ષો વાવવા કેન્દ્રમાં રજૂઆત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઔષધીય વૃક્ષો વાવવા કેન્દ્રમાં રજૂઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશમાંવ્યાપક પ્રમાણમાં ફળાઉ અને ઔષધીય વૃક્ષો માટે પ્રોત્સાહન પૂરું પાડવા સીતારામ સેવા ટ્રસ્ટના દિલીપભાઇ જોશી, નિર્મળાબેન સહિતનાએ પ્રધાનમંત્રીને રજૂઆત કરી છે. પ્રધાનમંત્રી મોદીને પાઠવેલા પત્રમાં જણાવ્યા મુજબ આયુર્વેદિક ઔષધિઓ તેમજ વિવિધ પ્રકારના ફળોની કિંમત દિવસે દિવસે વધી રહી છે અને આયુ. ઔષધિઓ સતત મોંઘી થઇ રહી છે જેથી ભારતની ચિકિત્સા પધ્ધતિનો આમજનતા લાભ ઉઠાવી નથી શકતી. કેન્દ્ર દ્વારા રાજ્યોમાં ઔષધીય વનો તેમજ ફળાઉ વૃક્ષોનું વાવેતર કરાય તેવો અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો