તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિ:શુલ્ક વેવિશાળ માહિતી કેમ્પ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પટેલસમાજ મવડી પ્લોટની મહિલા સમિતિના નેજા હેઠળ લેઉઆ પટેલના ઉચ્ચ અભ્યાસ સંતાનો માટે દરેકને યોગ્ય પસંદગીના પાત્રો મળી રહે તેવા આશયથી પટેલ સમાજ દ્વારા 24 જુલાઇથી 31 જુલાઇ સુધી સવારે 9.30 થી 12.30 રણછોડ વિદ્યાલય, મવડી મેઇન રોડ, વિશ્વેશ્વર મંદિર સામે રાજકોટ ખાતે નિશુલ્ક વેવિશાળ માહિતી અને માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પનો લાભ લેવા માગતા યુવક યુવતીઓએ પોતાના વાલી સાથે બાયોડેટા અને ફોટા સાથે ઉપસ્થિત રહેવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે. માર્ગદર્શન કેમ્પમાં મહિલા સમિતિના સભ્યો સ્મિતાબેન સીદપરા, નિર્મળાબેન ગજેરા, જયાબેન તંતી, ઇન્દુબેન સિંબાસિયા, મધુબેન વીરડિયા સહિતના કાર્યકરો સેવા આપશે. વધુ માહિતી માટે સંસ્થાનો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો