તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લાયન્સ કલબ રાજકોટ મીડટાઉન દ્વારા યોજાયો શપથગ્રહણ સમારોહ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાયન્સ કલબ રાજકોટ મીડટાઉન દ્વારા યોજાયો શપથગ્રહણ સમારોહ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લાયન્સક્લબ રાજકોટ મીડટાઉન દ્વારા નવા હોદ્દેદારોનો શપણ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં પ્રમુખ અરૂણભાઇ રોકડ, સેક્રેટરી જીજ્ઞેશભાઇ સંઘાણી, ટ્રેઝરર ડો.કમલેશભાઇ કાલરિયાએ હોદ્દાના શપથગ્રહણ કર્યા હતા. સમારોહમાં રમેશભાઇ ઘેટીયા, ચંદ્રકાંતભાઇ દફતરી, પરમાત્માનંદજી સરસ્વતી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો