તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીજકરંટ લાગતાં યુવાનનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટતાલુકાના જિયાણામાં રહેતો દેવરાજ છગનભાઇ મેઘાણી (ઉ.વ.25) બુધવારે સવારે પીઠડ આઇ સોસાયટીમાં નવા બનતા તેના સંબંધીના મકાને આંટો મારવા આવ્યો હતો અને મકાન ઉપર ચડીને જોતો હતો ત્યારે ઉપરથી પસાર થતો વીજવાયર નહીં દેખાતા તેનું માથું વીજવાયરને અડી ગયું હતું અને વીજતારમાંથી કરંટ લાગતાં તે ઢળી પડ્યો હતો. દેવરાજને તાકીદે હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ તેનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો