તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વ્યાજખોરોથી કંટાળી યુવકનો આપઘાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યાજખોરોથી કંટાળી યુવકનો આપઘાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | શહેરનીભાગોળે ગ્રીનલેન્ડ ચોકડી પાસેની શિવનગર સોસાયટીમાં રહેતા હમીરભાઇ માવજીભાઇ માલકિયાએ બુધવારે ઘરે ઝેરી દવા પી લેતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ તેમનુું મોત થયું હતું. માર્કેટિંગયાર્ડમાં મજૂરી કરતા હમીરભાઇએ દોઢ વર્ષ પહેલા લીલાબેન અને રામભાઇ નામના શખ્સ પાસેથી વ્યાજે નાણાં લીધા હતા. મર્યાદિત આવકને કારણે વ્યાજ સહિત કુલ રૂ.15 લાખ જેવું દેણું થઇ જતા હમીરભાઇ ચિંતામાં રહેતા હતા અને વ્યાજખોરો દ્વારા ઉઘરાણી થતી હોઇ કંટાળી તેમણે પગલું ભરી લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો