તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચંદ્રપાર્કમાં પાણીના ધાંધિયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના150 ફૂટ રિંગ રોડ પર આવેલા ચંદ્રપાર્કમાં પાણી ધીમા ફોર્સે અને અનિયમિત મળતું હોવાની ફરિયાદ સાથે લતાવાસીઓએ કમિશનરને લેખિત રજૂઆત કરી હતી. ચંદ્રપાર્ક-1માં ખાસ કરીને શેરી નં. 3 અને 4માં ધીમા ફોર્સથી પાણી આવી રહ્યું છે. અા અંગે અનેક વખત અધિકારીઓ સમક્ષ રજૂઆત કરાઇ છે. પરંતુ લોકફરિયાદનો ઉકેલ નહીં આવ્યાનો પણ લતાવાસીઓએ અફસોસ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો