તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | રાજકોટપોસ્ટલ ડિવિઝનમાં અને શહેરના અલગ અલગ વિસ્તારમાં ભારતીય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | રાજકોટપોસ્ટલ ડિવિઝનમાં અને શહેરના અલગ અલગ વિસ્તારમાં ભારતીય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાજકોટપોસ્ટલ ડિવિઝનમાં અને શહેરના અલગ અલગ વિસ્તારમાં ભારતીય ટપાલ વિભાગ કુલ 2 ફ્રેન્ચાઇઝી આઉટલેટ (કમિશનથી પોસ્ટલ સેવા) શરૂ કરાશે. 150 ફૂટ રિંગ રોડ નજીક અને જામનગર રોડ પર સેવા શરૂ કરાશે. ટપાલ વિભાગના પેન્શનરો અને પોતાના કમ્પ્યૂટરની સેવા આપી શકે તેવા ધોરણ 8 પાસ અને 18 વર્ષથી વધુ વયના ઉમેદવારો સેવાના સહભાગી થઇ રોજગાર મેળવી શકશે. ઇચ્છુક ઉમેદવારોએ અરજી પત્રક સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ, રાજકોટ ડિવિઝન, હેડ પોસ્ટ ઓફિસનો સંપર્ક સાધવો.

ભારતીય ટપાલ વિભાગ ફ્રેન્ચાઇઝી આઉટલેટ દ્વારા રોજગારની તક

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો