તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુટિલિટી ન્યૂઝ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ |પ્રોજેક્ટ લાઇફ સંસ્થા દ્વારા શું કરીએ તો સદા સાજા રહીએ પ્રવચન શ્રેણી અંતર્ગત સમયાંતરે કાર્યક્રમો યોજાય છે. તે પૈકી 23મી જુલાઇને શનિવારે સાંજે 5 થી 6.30 કલાકે લાઇફ બિલ્ડિંગ, રેસકોર્સ રિંગ રોડ ખાતે ‘ચક્ર ધ્યાન શિબિર’ યોજાશે. શરીરમાં રહેલા વિવિધ ચક્રોને જાગૃત કરવા માટે વિશેષ ઉપરોક્ત શિબિર યોજાશે. શિબિરમાં ચક્ર વિશે જાણકારી આપવામાં આવશે. ભાગ લેવા ઇચ્છુકોએ નામ નોંધણી લાઇફ બિલ્ડિંગ, રેસકોર્સ રિંગ રોડ ખાતે કરાવી લેવાની રહેશે.

મનોરંજન | જાગરણ નિમિત્તે મહિલાઓ માટે સંગીતનો કાર્યક્રમ

શૈક્ષણિક | સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે વિદ્યાર્થીઓને માહિતી અપાઇ

યોગ | પ્રોજેક્ટ લાઇફ દ્વારા ‘ચક્ર ધ્યાન શિબિર’નું આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો