• Gujarati News
  • National
  • રાજકોટ |રાજકોટ લોહાણા મહાજન લોહાણા મહાપરિષદ દ્વારા લોહાણા સમાજના જરૂરિયાતમંદ

રાજકોટ |રાજકોટ લોહાણા મહાજન લોહાણા મહાપરિષદ દ્વારા લોહાણા સમાજના જરૂરિયાતમંદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |રાજકોટ લોહાણા મહાજન લોહાણા મહાપરિષદ દ્વારા લોહાણા સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસ હેતુ સ્કોલરશિપ (શૈક્ષણિક સહાય) અપાશે. ધોરણ 5 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને 70 અને 30 ટકા લેખે સહાય સ્વ.રોનક પ્રતાપરાય દત્તાણી એજ્યુકેશન ફાઉન્ડેશન તથા ધીરજલાલ જીવરાજાણી કન્યા કુમાર શિક્ષણ સ્કોલરશિપ અપાશે. નિ:શુલ્ક ફોર્મ માટે સાંગણવા ચોક, લોહાણા મહાજન વાડી કાર્યાલયનો સવારે 10 કલાકે અને સાંજે 4 થી 7 સંપર્ક સાધવો. ફોર્મ 20મી જૂન સુધીમાં પરત કરવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...