• Gujarati News
  • National
  • ઓર્થોપેડિક દિવ્યાંગો માટે ખેલ મહાકુંભમાં તક

ઓર્થોપેડિક દિવ્યાંગો માટે ખેલ મહાકુંભમાં તક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અોર્થોપેડિકદિવ્યાંગો પણ ખેલમહાકુંભમાં પોતાનું કૌવત દેખાડી શકશે. દિવ્યાંગોની રમત-ગમતની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતી સંસ્થા યુનિક વિકલાંગ ટ્રસ્ટના પ્રમુખ શૈલેષ પંડ્યાએ જણાવ્યા મુજબ તા.13 ઓગસ્ટને રવિવારે સાંજે 4 થી 7 દરમિયાન નિલકંઠ સિનેમા સામે, અાનંદનગર બગીચા સામે શાળા નં.55માં આવેલ વિકલાંગ વિકાસ કેન્દ્ર ખાતે દિવ્યાંગોએ વિવિધ રમતો માટે ફોર્મ ભરવાના રહેશે. વધુ વિગત માટે ફોન નં.92778 07778નો સંપર્ક સાધવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...