રાજકોટ |ડો.બાબાસાહ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા અમદાવાદના સાથ સંસ્થાના અંજુબેન શેઠના સહકારથી 23મી જૂનના સાંજે 5 થી 7 મહિલા કોલેજ ઓડિટોરિયમ, કાલાવડ રોડ રાજકોટમાં ‘તનાવ મુક્ત જીવન અને આત્મહત્યા નિવારણ’ અંગે માહિતી આપતો નિ:શુલ્ક સેમિનાર યોજાશે. સંસ્થા તરફથી એકાંકી, નિરાશા ધરાવતા વ્યક્તિઓને શાંતિપૂર્વક સાંભળી અને જીવન પ્રત્યેનો સાચો અભિગમ બતાવવામાં આવે છે. આત્મહત્યા નિવારણ માટે કાર્ય કરતી સાથ સંસ્થાનો સંપર્ક દરરોજ બપોરે 1 થી 7 દરમિયાન થઇ શકે છે. તનાવ યુક્ત કોઇપણ વયના વ્યક્તિઓ ઉપરોક્ત સેમિનારનો નિ:શુલ્ક લાભ લઇ શકશ
રાજકોટ |ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા જુલાઇ-2016ના સત્રાંત પરીક્ષા માટે તમામ કોર્સના ઓનલાઇન પરીક્ષાના ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યા છે. જેની તારીખ લંબાવવામાં આવી છે. 13 જૂન થી 27મી જૂન સુધી છે. લેટ ફી ~ 300 સાથે ભરી શકાશે. ચેક, ડીડી અમદાવાદ યુનિવર્સિટી ખાતે ‘ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ’ ના નામનો જમા કરવાનો રહેશે. www.baou.edu.in વેબસાઇટ પરથી Exan Form JULY 2016 ડાઉનલોડ કરી મેળવી શકાશે. વધુ માહિતી માટે ડો.બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીનો પી.એ-8, ટિચિંગ સ્ટાફ ક્વાર્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પ, યુનિ. રોડ રાજકોટનો સંપર્ક સાધવો.

ધાર્મિક | વડીલો દ્વારિકાધીશને બાવનગજની ધજા ચઢાવશે

શૈક્ષણિક | ઓપન યુનિવર્સિટી પરીક્ષાના ફોર્મની તારીખ લંબાઇ

સામાજિક | 23મીએ આત્મહત્યા નિવારણ અંગે નિ:શુલ્ક સેમિનાર

અન્ય સમાચારો પણ છે...