• Gujarati News
  • National
  • રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો અને શાસકો શહેરને સ્માર્ટ સિટી બનાવવાની મોટી

રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો અને શાસકો શહેરને સ્માર્ટ સિટી બનાવવાની મોટી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો અને શાસકો શહેરને સ્માર્ટ સિટી બનાવવાની મોટી મોટી વાતો કરે છે, પરંતુ વાતો કેટલી પોકળ છે તેની પ્રતીતિ એરપોર્ટ રોડ પર ગંદકીના ગંજની તસવીર સાક્ષી પૂરી દે છે. એકબાજુ શહેરના માર્ગો પર પશુનો ત્રાસ દિવસે દિવસે વધતો જાય છે જેનો નિવેડો આવતો નથી ત્યારે રસ્તા પર ફેલાયેલી ગંદકીથી વિસ્તારના લોકોની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. મનપાની સફાઇની કામગીરી માત્ર કાગળ પર હોય તેમ સફાઇ મુદે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.

સફાઇની વાતો પોકળ, માર્ગો પર ગંદકીના ગંજ

અન્ય સમાચારો પણ છે...