• Gujarati News
  • National
  • રાજકોટ | તાજેતરમાં યોજાયેલી ફૂટબોલ ટુર્નામેન્ટમાં રમતનું સુંદર પ્રદર્શન કરનાર

રાજકોટ | તાજેતરમાં યોજાયેલી ફૂટબોલ ટુર્નામેન્ટમાં રમતનું સુંદર પ્રદર્શન કરનાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | તાજેતરમાં યોજાયેલી ફૂટબોલ ટુર્નામેન્ટમાં રમતનું સુંદર પ્રદર્શન કરનાર લાઇનબોય ફૂટબોલ ટીમના ખેલાડીઓને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે શુભેચ્છા પાઠવી હતી અને કોચ સાહિલ શેખ, અસલમ બ્લોચને અભિનંદન આપ્યા હતા. અન્ડર 17માં સ્ટેટ ટીમમાં સિલેક્ટ થયેલા રુદ્રરાજ છત્રપાલસિંહ જાડેજા તેમજ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં પસંદગી પામેલા આર્યન ફારુકભાઈ શેખ, સ્વીકાર હરીશભાઈ ચૌધરી અને હેત વિજયભાઈ મહેતાનું ખાસ સન્માન કર્યું હતું.