• Gujarati News
  • National
  • મેરેથોનને સફળ બનાવવા પ્રતિયોગીઓને પ્રોત્સાહિત કરાયા

મેરેથોનને સફળ બનાવવા પ્રતિયોગીઓને પ્રોત્સાહિત કરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ| રાજકોટમાં તાજેતરમાં મેરેથોનનું આયોજન કરાયું હતું. જેમાં જિનિયસ ગ્રૂપ દ્વારા મેરેથોન દરમિયાન વિવિધ થીમ પર ચિયરિંગ પોઇન્ટ બનાવાયા હતા અને સંસ્થાના વિદ્યાર્થીઓએ પ્રતિયોગીઓને પ્રોત્સાહિત કરવા ઉપરાંત સ્વચ્છતા ટ્રાફિક જાગૃતિ અને પાણી બચાવોજેવા સંદેશ પણ આપ્યા હતા. મેરેથોનની સફળતામાં યોગદાન બદલ મુખ્યમંત્રીના હસતે મેરેથોન રજિસ્ટ્રેશન કમિટીના અધ્યક્ષ અને જિનિયસ ગ્રૂપના ચેરમેન ડી.વી. મહેતાનું સન્માન કરાયું હતું. ગ્રૂપ દ્વારા આ માટે છેલ્લા બે મહિનાથી આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...