• Gujarati News
  • National
  • વિદ્યાર્થીઓ વેસ્ટર્ન રેલવેના વડોદરા સ્થિત ઇલેક્ટ્રિક શેડની મુલાકાતે

વિદ્યાર્થીઓ વેસ્ટર્ન રેલવેના વડોદરા સ્થિત ઇલેક્ટ્રિક શેડની મુલાકાતે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |ગારડી વિદ્યાપીઠ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપરાંત અભ્યાસમાં આવતા સાધનો અને સિસ્ટમ્સ પ્રેક્ટિકલી કેવી રીતે ઉપયોગમાં આવે છે તેની જાણકારી આપવા વડોદરા સ્થિત ઇલે. લોકો શેડ ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં વિદ્યાર્થીઓને લોકો શેડની પ્રાથમિક સમજ અને તેના કાર્યક્ષેત્ર સહિતની બાબતો વિશે જાણકારી આપવામાં આવી હતી. ઇન્ડસ્ટ્રીયલ મુલાકાતના આયોજન બદલ કમિટીના સંસ્થાના ચેરમેન ડી.વી. મહેતા, વાઇસ ચેરમેન કિરણ શાહ, જય મહેતા સહિતના અધિકારીઓએ હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...