• Gujarati News
  • National
  • ઝીરો ડિફેક્ટ, ઝીરો ઈફેક્ટ વિષય પર બુધવારે સેમિનાર

ઝીરો ડિફેક્ટ, ઝીરો ઈફેક્ટ વિષય પર બુધવારે સેમિનાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ઝીરો ડિફેક્ટ, ઝીરો ઈફેક્ટ વિષય પર બુધવારે 28 ફ્રેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ એમ.એસ.એમ.ઈ વિભાગ દ્વારા સર્કિટહાઉસમાં બપોરે 3 વાગ્યાથી સેમિનાર યોજાશે. આ સેમિનારમાં ઉદ્યોગકારોનું ઉત્પાદન આંતરરાષ્ટ્રીય કક્ષાનું બને અને ઉત્પાદનથી થતું પ્રદૂષણ ઘટે તે સંબંધે નિષ્ણાતો માહિતી આપશે.

અન્ય સમાચારો પણ છે...