રાજકોટ જિલ્લામાં માત્ર 20,937 વોટર્સકાર્ડમાં ભૂલ
રાજકોટ જિલ્લામાં માત્ર 20,937 વોટર્સકાર્ડમાં ભૂલ
રાજકોટજિલ્લાનાયબ ચૂંટણી અધિકારી ચેતન ગાંધીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના 19.46 લાખ મતદારોમાંથી માત્ર 1 ટકા જેટલા એટલે કે, 20,937 મતદારોના ચૂંટણી કાર્ડમાં નાની-મોટી ભૂલ છે. ભૂલ સુધારવા માટે બીએલઓને તેમનો સંપર્ક કરી નામ, સ્પેલિંગ, જન્મતારીખ, એડ્રેસમાં રહેલી ભૂલ સુધારવા મતદારોના ફોર્મ ભરવા તાકીદ કરાઈ છે.