તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ ટાઇમ બોમ્બ કેસમાં માતા અને બે પુત્રોની ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ ટાઇમ બોમ્બ કેસમાં માતા અને બે પુત્રોની ધરપકડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટનાખોડિયાર નગરમાં ફેબ્રુઆરીમાં ટાઈમ બોંબ મળી આવ્યો હતો. જે કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જસદણથી અંજુ નામની મહિલા અને તેના બે પુત્રો જય અને વિજયની ધરપકડ કરી છે. જ્યારે કેસમાં હજુ ચોથા વ્યક્તિની પણ ધરપકડ કરવાની બાકી હોવાનું સુત્રોએ જણાવ્યું છે. પ્રાથમીક પુછપરછમાં માતા અને તેના બે પુત્રોએ સંપત્તિના વિવાદમાં અંગત વ્યક્તિને ફસાવી દેવા બોંબ પ્લાન્ટ કર્યો હોવાનું કબુલ્યું છે. રાજકોટ પોલીસ કંટ્રોલ રૂમને 14-15 ફેબ્રુઆરીએ સવારે કોલ આવ્યો હતો. જેમાં ખોડિયારનગરમાં મકાનની બહાર વાંધાજનક વસ્તુ પડી હોવાનો મેસેજ મળ્યો હતો.

જસદણમાંથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

સંપત્તિના વિવાદમાં ફસાવી દેવા બોમ્બ મૂક્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો