તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | સિનિયરઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટૂર્નામેન્ટ બહેનો માટે એપ્રિલ માસમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | સિનિયરઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટૂર્નામેન્ટ બહેનો માટે એપ્રિલ માસમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સિનિયરઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટૂર્નામેન્ટ બહેનો માટે એપ્રિલ માસમાં યોજાશે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ ટીમ ભાગ લઇ શકશે. ટીમી ડાયરેક્ટર પસંદગી પ્રક્રિયા રેસકોર્સ, ટર્ફ ફૂટબોલ મેદાખ ખાતે 28 માર્ચના સાંજે 4 કલાકે કરવામાં આવશે. ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓએ પોતાના ફૂટબોલ કિટ સાથે રેસકોર્સ ટર્ફ ફૂટબોલ મેદાન ખાતે ઉપસ્થિત રહેવું. રોહિત બુંદેલા, જયેશ કનોજીયાનો સંપર્ક કરવો.

ફૂટબોલની રમત માટે બહેનોની ટીમની 28મીઅે પસંદગી પ્રક્રિયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો