તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | સરકારીહોસ્પિટલમાં સારવાર લેતા અને થેલિસિમિયા પીડિત બાળકોને લોહી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | સરકારીહોસ્પિટલમાં સારવાર લેતા અને થેલિસિમિયા પીડિત બાળકોને લોહી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સરકારીહોસ્પિટલમાં સારવાર લેતા અને થેલિસિમિયા પીડિત બાળકોને લોહી મળી રહે તે માટે શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રૂપ દ્વારા 23 માર્ચને ગુરુવારે સવારે 8 થી 2 રક્તદાન કેમ્પ વી.વી.પી.કોલેજ, કાલાવડ રોડ ખાતે યોજાશે. કાર્યક્રમમાં સર્વે ટ્રસ્ટી, કર્મચારી, વિદ્યાર્થીઓ સહકાર આપશે. સરકારી રક્તદાન બેંકના એમ.ડી.પેથોલોજીસ્ટ તબીબોની ટીમ માનદ સેવા આપશે.

જરૂરિયાતમંદો માટે રક્તદાન શિબિર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો