તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | બાપાસીતારામ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌશાળા, ટ્રસ્ટના લાભાર્થે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | બાપાસીતારામ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌશાળા, ટ્રસ્ટના લાભાર્થે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | બાપાસીતારામ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌશાળા, ટ્રસ્ટના લાભાર્થે શ્રીમદ્દ ભાગવત કથા 20 થી 26 માર્ચ સુધી હરસિધ્ધિધામ સોસાયટી પ્લોટ, 150, ફૂટ રિંગ રોડ રાજકોટમાં યોજવામાં આવી છે. શાસ્ત્રી શંકરભાઇ જોષીના વ્યાસાસને કથા સવારે 9 થી 12.30 અને સાંજે 4 થી 7 ચાલી રહી છે. 23 માર્ચે નૃસિંહ જન્મ, વામન જન્મ, 24 માર્ચે રામ, કૃષ્ણ જન્મ, 25 માર્ચે રુક્મિણી વિવાહનો પ્રસંગ ઉજવાશે.

ગૌશાળાના લાભાર્થે શ્રીમદ્દ ભાગવત કથા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો