તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | કેરિયરગાઇડન્સ એસોસિએશન અને રાજકોટ કેળવણી મંડળ દ્વારા યુપીએસસી,

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | કેરિયરગાઇડન્સ એસોસિએશન અને રાજકોટ કેળવણી મંડળ દ્વારા યુપીએસસી,

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | કેરિયરગાઇડન્સ એસોસિએશન અને રાજકોટ કેળવણી મંડળ દ્વારા યુપીએસસી, જીપીએસસી ભરતી પરીક્ષાના તાલીમ વર્ગ શરૂ કરવામાં આવશે. તાલીમ વર્ગ 1 એપ્રિલના પાંધી લો કોલેજથી શરૂ થશે. વર્ગમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ નામ નોંધણી સવારે 11 થી 1 ઓ.વે.શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, બાલભવન પાસે કરવાની લેવાની રહેશે. નિષ્ણાતો તરફથી ઉપરોક્ત પરીક્ષાની જાણકારી આપવામાં આવશે.

UPSC તથા GPSC ભરતી પરીક્ષાના વર્ગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો