તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | એપ્રિલમાસથી આઇપીએલ ક્રિકેટ મેચનો પ્રારંભ થઇ રહ્યો છે.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | એપ્રિલમાસથી આઇપીએલ ક્રિકેટ મેચનો પ્રારંભ થઇ રહ્યો છે.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | એપ્રિલમાસથી આઇપીએલ ક્રિકેટ મેચનો પ્રારંભ થઇ રહ્યો છે. રાજકોટની ગુજરાત લાયન્સ ટીમના માલિક કેશવ બંસલ 23 માર્ચના શહેરની ગાર્ડી વિદ્યાપીઠની મુલાકાત લઇ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારશે. ક્રિકેટ સંબંધી બાબતો વિશે સંબોધન કરશે. વિદ્યાર્થીઓને ટ્રોફી અને ગુજરાત લાયન્સની જર્સીનું વિતરણ કરાશે. સમગ્ર આયોજન સંસ્થાના ચેરમેન ડી.વી.મહેતા, પ્રશાંત મહેતા, ડો.એસ.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ યોજાશે.

કેશવ બંસલ ગાર્ડીની મુલાકાતે આવશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો