તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | લોહાણાસખી મહિલા વૃંદ કે.કે.વી.યુનિટ દ્વારા 24 માર્ચને શુક્રવારના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | લોહાણાસખી મહિલા વૃંદ કે.કે.વી.યુનિટ દ્વારા 24 માર્ચને શુક્રવારના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | લોહાણાસખી મહિલા વૃંદ કે.કે.વી.યુનિટ દ્વારા 24 માર્ચને શુક્રવારના રોજ સાંજે 5 કલાકે ભજન અને સાંજ સંગાથનો કાર્યક્રમ તથા 28 માર્ચને મંગળવારના રોજ આજના પ્રશ્નોની ચર્ચા વિષય પર સાંજે 5 કલાકે કેશરિયા વાડી, કાલાવડ રોડ ખાતે કાર્યક્રમ યોજાશે. ઉપરોક્ત કાર્યક્રમમાં સભ્ય બહેનોએ ઉપસ્થિત રહેવા માટે વીણાબેન પાંધી, હંસાબેન ગણાત્રા સર્વેએ અનુરોધ કર્યો છે.

ભજન, સાંજ સંગાથના કાર્યક્રમનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો