તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | કેએસપીસીદ્વારા ‘માર્કેટિંગ સ્ટ્રેટેજી’ વિષય પર માહિતીસભર વાર્તાલાપનું આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | કેએસપીસીદ્વારા ‘માર્કેટિંગ સ્ટ્રેટેજી’ વિષય પર માહિતીસભર વાર્તાલાપનું આયોજન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | કેએસપીસીદ્વારા ‘માર્કેટિંગ સ્ટ્રેટેજી’ વિષય પર માહિતીસભર વાર્તાલાપનું આયોજન કરાયું હતું. વક્તા નિરંજન મહેતાએ માર્કેટિંગની વ્યાખ્યા સમજાવી હતી. ગ્રાહકોમાં પોતાની વસ્તુ લેવાની ઇચ્છા ઊભી કરવી તેને માર્કેટિંગ ગણાવતા ગ્રાહકો સાથે આત્મીયતા કેળવતો વ્યવહાર કરવા જણાવાયું હતું. વસ્તુના વેચાણ માટે શ્રેષ્ઠ વાતાવરણ ઊભુ કરવા પણ અપીલ કરાઇ હતી. દીપકભાઇ સચદે, મનહરભાઇ મજીઠિયા વગેરે હાજર રહ્યા હતા.

માર્કેટિંગ સ્ટ્રેટેજી વિષય પર યોજાયો વાર્તાલાપ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો