તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | આઇશ્રીભોમેશ્વર ખોડિયાર માતાજી સેવા મંડળ રાજકોટ દ્વારા ભોમેશ્વર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | આઇશ્રીભોમેશ્વર ખોડિયાર માતાજી સેવા મંડળ રાજકોટ દ્વારા ભોમેશ્વર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | આઇશ્રીભોમેશ્વર ખોડિયાર માતાજી સેવા મંડળ રાજકોટ દ્વારા ભોમેશ્વર આશ્રી ખોડિયાર મંદિર, ભોમેશ્વર પ્લોટ, જામનગર રોડ, રેલવે ફાટક પાસે, રાજકોટખાતે 28 માર્ચના પંચકુંડ નવચંડી યજ્ઞ સવારે 9 કલાકે યોજાશે. બીડુ સાંજે 4 કલાકે હોમાશે. 29 માર્ચના માતાજીના મંડપ સવારે 7.30 કલાકે સ્થપાશે. ભાવિક ભાઇઓ, બહેનો માટે માતાજીના પ્રસાદનું બપોરે 12 થી 3 અને સાંજે 7 થી 10 દરમિયાન કરાશે. તેમ મંડળના સંચાલકોએ જણાવ્યું છે.

ખોડિયાર મંદિરે પંચકુંડી નવચંડી યજ્ઞ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો