તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | વાંકાનેરપાસેના મહિકા ગામે ડો.ઇસ્માઇલ શેરસીયાના માર્ગદર્શન હેઠળ વ્યસનમુક્તિ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | વાંકાનેરપાસેના મહિકા ગામે ડો.ઇસ્માઇલ શેરસીયાના માર્ગદર્શન હેઠળ વ્યસનમુક્તિ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | વાંકાનેરપાસેના મહિકા ગામે ડો.ઇસ્માઇલ શેરસીયાના માર્ગદર્શન હેઠળ વ્યસનમુક્તિ અભિયાન હાથ ધરાયું હતું. અભિયાન દરમિયાન ડાયાબિટીસ, શ્વાસ, મગજ, હરસ મસા, ભગંદર, સારણ ગાંઠ જેવા વિવિધ રોગમાં નિદાન કરી આપવામાં આવ્યું હતું. રાજકોટ તબીબ અમીત હપાણી, પ્રતાપ ડોડિયાએ કેમ્પમાં સહકાર આપ્યો હતો. કેમ્પમાં ગ્રામ્ય વિસ્તારના 400થી વધુ લોકોએ લાભ લીધો હતો. જંક ફૂડનો ખોરાકમાં ઓછો ઉપયોગ કરવા અપીલ કરાઇ હતી.

વ્યસન મુક્ત જીવન જીવવા વિશે માહિતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો