તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | શિવગૌરક્ષ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | શિવગૌરક્ષ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | શિવગૌરક્ષ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ વર્ષે પણ જુલેલાલ જન્મજયંતીની 29 માર્ચના રોજ ઉજવણી કરવામાં આવશે. રાજકોટના એચ.જે.સ્ટીલ સામે, ગુજરાત હાઉસીંગ બોર્ડ સ્થિત, જુલેલાલ મંદિરે ચેટીચાંદ જુલેલાલ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. ભાવિકોને પ્રસાદિ અને ભૈરાણસાહેબ રાતે 8 કલાકે અને મહાપ્રસાદ ભંડારાનો કાર્યક્રમ યોજાશે. સિંધી ભાઇઓ, બહેનો, બાળકોએ મહોત્સવમાં જોડાવા અપીલ કરાઇ છે.

જુલેલાલ જન્મ જયંતીની ઉજવણી કરાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો