તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | જલારામભક્તિધામ ટ્રસ્ટ રાજકોટ દ્વારા કસ્તુરબા ધામ, માનવ મંદિર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | જલારામભક્તિધામ ટ્રસ્ટ રાજકોટ દ્વારા કસ્તુરબા ધામ, માનવ મંદિર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | જલારામભક્તિધામ ટ્રસ્ટ રાજકોટ દ્વારા કસ્તુરબા ધામ, માનવ મંદિર પાગલ લોકોના આશ્રમમાં 18 માર્ચના 130 માનસિક ક્ષતિગ્રસ્ત લોકોને જલારામ બાપાની પ્રસાદી ખીચડી, રોટલી, શાક, છાશનું ભોજન કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા અનેક સેવાકિય પ્રવૃત્તિઓ કરવામા આવે છે. જેમાં જીવદયાની પ્રવૃત્તિનો પણ સમાવેશ થાય છે. લોક ઉપયોગી કાર્યોમાં ટ્રસ્ટના તમામ સભ્યો સહકાર આપે છે.

માનસિક ક્ષતિગ્રસ્તોને ભોજન અપાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો