તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આર.ઓ. મિટિંગમાં ચૂંટણીની તૈયારીના મુદ્દાઓ છવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આર.ઓ. મિટિંગમાં ચૂંટણીની તૈયારીના મુદ્દાઓ છવાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજકોટનીકલેક્ટર કચેરીમાં મંગળવારે યોજાયેલી રેવન્યૂ ઓફિસર્સની બેઠકમાં મતદાર યાદી, ઇલેક્શન કાર્ડ, ઇવીએમની સંખ્યા અને જરૂરિયાત, ઇવીએમની સ્થિતિ, સ્ટાફની જરૂરિયાત સહિતના મુદ્દાઓ છવાઇ ગયા હતા અને તે મુદ્દાઓ પર ચર્ચા પૂરી થયા બાદ રેવન્યૂને લગતા તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

આર.ઓ. મિટિંગમાં ઇલેક્શનની કામગીરીનો રિવ્યૂ કરવામાં આવ્યો હતો. જેમાં સ્ટાફની ડેટા એન્ટ્રી 30મી એપ્રિલ સુધીમાં પૂરી કરવાની હોય તમામ મામલતદારોને કેવી રીતે કામ કરવું તેની માહિતી પૂરી પાડવામાં આવી હતી અને હવે ટૂંક સમયમાં મામલતદારો વચ્ચે સરકારી ઓફિસની વહેંચણી કરવામાં આવશે. ત્યારબાદ તેમાંથી ચૂંટણી માટે કેટલો સ્ટાફ મળી શકશે તેની વિગતો મેળવી તેની ડેટા એન્ટ્રી કરવામાં આવશે.

વહેલી ચૂંટણી યોજવાના ઇનકાર વચ્ચે સ્ટાફની ડેટા એન્ટ્રી માટે તમામ મામલતદારોને આદેશ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો