તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • MBAના વિદ્યાર્થીના કેસમાં તપાસ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

MBAના વિદ્યાર્થીના કેસમાં તપાસ કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | શ્રીમતિસરલાબેન વસંતભાઇ માલવિયા સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં એમ.બી.એ.નો અભ્યાસ કરતા ભાદુરજી વાડોદરિયા નામના વિદ્યાર્થીને પરીક્ષા ફોર્મ ભરવા દેવામાં આવ્યાની અને તેમને સંસ્થા ટ્રાન્સફર આપી દેવાયાની ફરિયાદ મળતા ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી દ્વારા કોલેજના આચાર્યને તપાસના આદેશ કર્યા છે. તેમજ ગીતાંજલિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના આચાર્યને પણ જવાબ રજૂ કરવા જણાવાયું છે. સરલાબેન વસંતભાઇ માલવિયા સ્કૂલ ઓફ મેનેજમેન્ટ બંધ થઇ ગઇ હોય ત્યારે તપાસ કોણ કરશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો