તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • પંચાયત હસ્તકના આઠ હજાર કિ.મી.ના માર્ગ સરકારને સોંપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંચાયત હસ્તકના આઠ હજાર કિ.મી.ના માર્ગ સરકારને સોંપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યનાપંચાયત હસ્તકના આશરે 8 હજાર કિલોમીટર લંબાઇના મુખ્ય જિલ્લા માર્ગો રાજ્યના માર્ગ અને મકાન હસ્તક લેવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. 10 કિ.મી.થી વધુ લંબાઇ ધરાવતા હોય તેવા મુખ્ય જિલ્લા માર્ગો રાજ્ય સરકાર હસ્તક લેવામાં અાવશે. માટે જિલ્લા પંચાયતો પાસેથી મંજૂરી લઇ પંચાયત પરિષદની મંજૂરી પ્રક્રિયા પૂર્ણ કરી રાજ્યના માર્ગ મકાન વિભાગને સોંપાશે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યા મુજબ ડેરી રોડ તરીકે જાણીતા અંદાજે 3,800 કિ.મી. લંબાઇના ગ્રામ્ય માર્ગોને પંચાયત વિભાગને સોંપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

નાયબ મુખ્યમંત્રીએ કરેલી સત્તાવાર જાહેરાત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો