તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટમાં ધરતી મોટર્સ દ્વારા રેનો ક્વિડ કલાઈમ્બરનું લોન્ચિંગ કાર્યક્રમ યોજવામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટમાં ધરતી મોટર્સ દ્વારા રેનો ક્વિડ કલાઈમ્બરનું લોન્ચિંગ કાર્યક્રમ યોજવામાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં ધરતી મોટર્સ દ્વારા રેનો ક્વિડ કલાઈમ્બરનું લોન્ચિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રસંગે કંપનીના જનરલ મેનેજર રિધ્ધેશ થાનકી સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. લોન્ચિંગ સમયે કંપની દ્વારા રેનો ક્વિડ કલાઈમ્બરની વિશેષતાઓ અંગે આમંત્રિતોને વાકેફ કરવામાં આવ્યા હતા. રાજકોટવાસીઓએ પણ રેનો કિવડ કલાઈમ્બરની વિશેષતા વખાણી હતી.

રેનો ક્વિડ કલાઈમ્બરનું લોન્ચિંગ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો