• Gujarati News
  • National
  • રાજકોટ | સ્ટેટબેન્ક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત ડેપ્યુટી મેનેજર અરવિંદભાઇ વોરા

રાજકોટ | સ્ટેટબેન્ક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત ડેપ્યુટી મેનેજર અરવિંદભાઇ વોરા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સ્ટેટબેન્ક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત ડેપ્યુટી મેનેજર અરવિંદભાઇ વોરા દ્વારા શહેરના વરિષ્ઠ નાગરિકોને હેલ્પિંગ હોન્ડના નામથી દર રવિવારે સવારે 10 થી 12 દરમિયાન આવકવેરા તથા વસિયતનામા (વીલ) માટેની નિ:શુલ્ક પ્રાથમિક માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. સેવાનો લાભ લેવા માટે વરિષ્ઠ નાગરિકોએ અરિહંત, 31, માધવ વાટિક કોમ્પ્લેક્સ, સોજિત્રાનગર મેઇન રોડ રાજકોટ ખાતે સંપર્ક સાધવો.

સામાજિક | વરિષ્ઠ નાગરિકોને આવકવેરા અંગે નિ:શુલ્ક માર્ગદર્શન

અન્ય સમાચારો પણ છે...