• Gujarati News
  • National
  • નાગરિક બેંક અને જાગૃત કર્મચારી મંડળ વચ્ચે સેટલમેન્ટ

નાગરિક બેંક અને જાગૃત કર્મચારી મંડળ વચ્ચે સેટલમેન્ટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટનાગરિક સહકારી બેંકમાં જાગૃત કર્મચારી મંડળ કાર્યરત છે. બેંક સંચાલક મંડળ અને કર્મચારી મંડળ વચ્ચે તાજેતરમાં નવા સેટલમેન્ટ અંગે એમઓયુ થયું છે. નવું સેટલમેન્ટ 1 જુલાઇથી અમલમાં આવશે. બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સે એક માસ પહેલા એમઓયુ કરી નવો રેકોર્ડ કર્યો છે. વર્ષ 2011માં થયેલા સેટલમેન્ટ મુજબ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે લીન્ક અપ કરી નાગરિક બેંકના કર્મચારીઓના તે મુજબ પગાર ધોરણ કરાયા હતા. ઉપરાંત જાગૃત કર્મચારી મંડળની વિવિધ માંગણીઓનો બેંકે સ્વીકાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...