તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુરુપૂર્ણિમાની ઉજવણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
}ગીતા વિદ્યાલયમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ પ્રસંગની ભાવભેર ઉજવણી થશે જેમાં ભગવદગીતા, કૃષ્ણ પરમાત્મા અને સદગુરુદેવનું પૂજન થશે. સાથે ગીતાના સામૂહિક સ્તોત્રગાન અને ગુરુમહિમાના ભજનો રજૂ થશે.

}બ્રહ્મસેના દ્વારા ગુરુપૂર્ણિમા દિને સર્વ સનાતન ધર્મના સંસ્થાપક આદિગુરુ શંકરાચાર્યજીનું પૂજન કરવામાં આવશે. તકે બ્રહ્મસેનાના કાર્યકરો ઉપસ્થિત રહેશે.

} સ્વામિનારાયણ ગુરુકૂળ, ગોંડલ રોડ, રાજકોટ દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન અવસરે મંગળવારે ભાવપૂર્ણ ઉજવણી કરાશે. મહોત્સવ ઉપરાંત ઘનશ્યામ મહારાજનો દશમ પાટોત્સવ પણ ઉજવાશે. જેમાં અભિષેક, ધૂન સત્સંગ, ગુરુવંદના, આરતી, પૂજન, અર્ચન કરવામાં આવશે. ઉપરાંત પૂ. શાસ્ત્રીજી મહારાજ દીક્ષા શતાબ્દી નિમિત્તે ભાવાંજલિ મહોત્સવ પ્રસંગે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે. ફ્રી સુવર્ણપ્રાશન કેમ્પ, વ્યસનમુક્તિ કેમ્પ, બ્લડ ડોનેશન- રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાશે. શ્રી ઘનશ્યામજી મહારાજના દશમ પાટોત્સવ પ્રસંગે અન્નકૂટ, ભોજનપ્રસાદ પણ યોજાશે. સાથે 54મો બ્રહ્મસત્ર પણ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો